ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી ૭૩ લાખના દારૂ સાથે ૧ કરોડનો મુદ્દામાલ કબજે

ગાંધીનગરના સાંતેજ સ્થિત રકનપુરમાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.૭૩,૬૭,૦૪૮ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય પાંચ વાહનો અને રૂ.૫૪,૫૦૦ રોકડા, ૨ જીપીએસ સિસ્ટમ વગેરે મળીને કુલ રૂ. ૧,૦૮,૨૩,૦૪૮ નો … Read more

અરવલ્લીના મોડાસામાં આવેલ દેવરાજધામના જંગલો પાસે લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

અરવલ્લીના મોડાસામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે સાંભળીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. અહીંયા એક યુવકની જંગલમાં લટકતી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. યુવકે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જાેકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read more