આફ્રિકામાં સાઉથ પોલનું સૌથી મોટું હિન્દુ મંદિર ખુલશે , ૨૦૨૭ સુધી દર્શન શરૂ થશે

આ મંદિર જાેહાનિસબગર્ના સૌથી વ્યસ્ત અને સુંદર લેન્સેરિયા કોરિડોરમાં ૩૭,૦૦૦ ચોરસ મીટરમાં બનાવવામાં આવી રહ્યું છે. અબુધાબી પછી બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા હવે દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબગર્મા દક્ષિણ ધ્રુવનું સૌથી મોટું મંદિર બનાવી રહી છે. આ મંદિર જાેહાનિસબગર્ના સૌથી વ્યસ્ત અને સુંદર લેન્સેરિયા કોરિડોરમાં ૩૭,૦૦૦ ચોરસ મીટરમાં બનાવવામાં આવી રહ્યું છે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ … Read more

સેમિફાઇનલમાં ભારત સામે હાર બાદ સ્ટીવ સ્મિથે સન્યાસ લીધો

am

ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર ખેલાડી અને ચેમ્પિયન્સ ટ્રોફીના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે. એમણે મંગળવારે દુબઈમાં ભારત વિરુદ્ધ રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સેમી ફાઇનલમાં મળેલી હાર બાદ આ ર્નિણય લીધો છે. મેચ બાદ સ્મિથે પોતાના સાથીઓને જણાવ્યું કે, તેઓ સન્યાસ લઇ રહ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, સ્મિથ ટેસ્ટ … Read more

ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી ૭૩ લાખના દારૂ સાથે ૧ કરોડનો મુદ્દામાલ કબજે

ગાંધીનગરના સાંતેજ સ્થિત રકનપુરમાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી એસએમસી (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.૭૩,૬૭,૦૪૮ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય પાંચ વાહનો અને રૂ.૫૪,૫૦૦ રોકડા, ૨ જીપીએસ સિસ્ટમ વગેરે મળીને કુલ રૂ. ૧,૦૮,૨૩,૦૪૮ નો … Read more

અરવલ્લીના મોડાસામાં આવેલ દેવરાજધામના જંગલો પાસે લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

અરવલ્લીના મોડાસામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે સાંભળીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. અહીંયા એક યુવકની જંગલમાં લટકતી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. યુવકે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જાેકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read more

૧૦ દિવસ પછી,શેર બજારમાં તેજી પાછી આવી, સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટ ઉછળ્યો

બીએસઈ સેન્સેક્સ ૭૪૦.૩૦ પોઈન્ટ ઉછળીને ૭૩,૭૩૦.૨૩ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટીમાં પણ ૨૫૪.૬૫ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો. નિફ્ટી ૨૨,૩૩૭.૩૦ પોઈન્ટ પર બંધ થયો. આજે બજારમાં ચારે બાજુ ખરીદી જાેવા મળી. લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરો ઉપરાંત, તેમાં પણ સારી વૃદ્ધિ જાેવા મળી. બજારમાં જાેરદાર તેજીને કારણે રોકાણકારોએ આજે એક દિવસમાં લગભગ ૮ … Read more

Understanding the Impact of The Times of India in Modern Journalism

Introduction to The Times of India The Times of India, often abbreviated as TOI, is one of the largest and most influential newspapers in India. Established in 1838, it has grown to become a significant source of news and information for millions of readers. This blog post aims to explore the various dimensions and impact … Read more